વાંકાનેર સીટી પોલીસે એક બાઈક, એક લેપટોપ અને ૧૫ ચોરાઉ મોબાઇલ સાથે ચાર ઇસમોને દબોચ્યા

હિન્દ ન્યૂઝ, વાંકાનેર,  મોરબી-વાંકાનેર સીટી પોલીસ દ્વારા એક ચોરાઉ બાઈક, એક ચોરાઉ લેપટોપ અને પંદર ચોરાઉ મોબાઇલ સાથે ત્રણ ઇસમોની અને તે ચોરાઉ માલ ખરીદનાર તરીકે એક ઈસમની એમ કુલ મળીને ચાર ઇસમોની ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે. વાંકાનેર સીટી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સીટી પીઆઇ બી.પી.સોનારા તેમજ સ્ટાફના કિરીટસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ ઝાલા, રમેશભાઈ કાનગડ અને મુકેશ ફાંગલીયા સહિતનો સ્ટાફ રાઉન્ડમાં હતો ત્યારે ચંદ્રપુર ગામ પાસે ચંદ્રપુરના માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ દંગા પાસેથી ત્રિપલ સવારીમાં નીકળેલા ત્રણ ઈસમોને અટકાવીને તેમાં તેમની પાસે રહેલ … Continue reading વાંકાનેર સીટી પોલીસે એક બાઈક, એક લેપટોપ અને ૧૫ ચોરાઉ મોબાઇલ સાથે ચાર ઇસમોને દબોચ્યા